સુરત શહેર-જિલ્લામાં આંશિક વધારા સાથે 17 કોરોના સંક્રમિત : 50ને અપાયો ડિસ્ચાર્જ

સુરત, 23 ફેબ્રઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી હોય તેમ દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.જેને લઈને દેશભરમાં આર્થિક ગતિવિધિ પણ હવે ગતિ પકડી રહી છે. ગુજરાતમાં પણ ધીરે ધીરે સ્થિતિ થાળે પડી રહી છે.સુરત શહેર-જિલ્લામાં પણ કોરોના વિદાય લઈ રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ […]

Continue Reading