સુરત શહેર-જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : 2151 સંક્રમિત, 3696ને અપાયો ડિસ્ચાર્જ

સુરત, 23 જાન્યુઆરી : સમગ્ર દેશ -દુનિયામાં કોરોનાની મહામારી તેનો પ્રકોપ વરસાવી રહી છે.ત્યારે, ગુજરાતમાં પણ આ મહામારી હાહાકાર મચાવી રહી છે.જોકે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ધીમો પડ્યો હોય તેમ કુલ 16917 કોરોના પોઝિટિવ આવ્યો છે જયારે, આ મહામારીના કારણે રાજ્યમાં કુલ 11 લોકોએ દમ તોડ્યો છે.બીજી તરફ સુરત શહેર-જિલ્લામાં પણ કોરોનાના આંકડાએ કોરોના […]

Continue Reading