સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો : 3709 કોરોના સંક્રમિત, 2ના મોત

સુરત, 20 જાન્યુઆરી : સમગ્ર દેશમાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. ત્રીજી લહેરમાં હજુ પણ સંક્રમણ પીક પર પહોંચે ત્યારે અકલ્પનિય આંકડો આવે તેવી સંભાવનાઓ વિશેષજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે, ગુજરાતમાં દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 24,485 દર્દીઓ સંક્રમિત થયા […]

Continue Reading