સુરત શહેર-જિલ્લામાં 38 કોરોના સંક્રમિત : 120ને અપાયો ડિસ્ચાર્જ

સુરત, 18 ફેબ્રઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી છે અને ત્રીજી લહેર વિદાય લે તેવા સંજોગો બની રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના અંકુશમાં આવી રહ્યો છે અને સોમવારથી રાજ્યમાં તમામ શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.સુરત શહેર-જિલ્લામાં પણ કોરોના હવે હાંફી ગયો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 24 અને […]

Continue Reading