સુરત શહેર-જિલ્લામાં કોરોના વિદાયના આરે : 44 કોરોના ગ્રસ્ત, 143ને ડિસ્ચાર્જ

સુરત, 17 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાંથી કોરોનાની ત્રીજી લહેર વિદાય લઇ રહી હોય તેવા એંધાણો મળી રહ્યા છે.જોકે, વિશેષજ્ઞોના મતે હજુ 4 સપ્તાહ સુધી રાહ જોવાની છે ત્યાર બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.બીજી તરફ ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર અંકુશમાં આવી રહી હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 870 દર્દીઓ કોરોના […]

Continue Reading