સુરતમાં કોરોના લઈ રહ્યો છે વિદાય : શહેર-જિલ્લામાં 9 સંક્રમિત, 59ને ડિસ્ચાર્જ

સુરત, 22 ફેબ્રઆરી : સમગ્ર દેશમાંથી કોરોનાની ત્રીજી લહેર વિદાય લઇ રહ્યાના અણસારો મળી રહ્યા છે.ત્યારે, ગુજરાતમાંથી પણ આ મહામારી હવે વિદાય લઈ રહી હોય તેવું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે.એક સમયે અમદાવાદ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ રાજ્યમાં બીજા ક્રમે રહેતા સુરત શહેર-જિલ્લામાંથી કોરોના દિન પ્રતિ દિન ઘટીને હવે સંપૂર્ણપણે વિદાય લઇ રહ્યો હોય […]

Continue Reading