સુરત શહેર-જિલ્લો બન્યો શિવમય : શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

સુરત, 1 માર્ચ : ભગવાન ભોળાનાથનું મહાપર્વ એટલે કે મહાશિવરાત્રી.આજે મંગળવારે શિવરાત્રીના પાવન પર્વે વહેલી સવારથી જ સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા..કોરોનાની મહામારીના 2 વર્ષ બાદ હવે નિયંત્રણો હળવા થતા આજે મહાદેવના ભક્તો ભગવાનની ભક્તિમાં પૂર્ણ પણે લિન જોવા મળ્યા હતા.સમગ્ર શહેર-જિલ્લો આજે શિવમય બન્યો છે અને શિવાલયોમાં […]

Continue Reading