સુરત : કતારગામમાં શ્રી સંત ભીમા ભોઇ જન્મોત્સવ તથા પરિચય મેળાનું આયોજન કરાયું

સુરત, 25 મે : શ્રી સંત ભીમા ભોઈ નવયુવક મંડળ, વેડ રોડ દ્વારા બુધવારે કતારગામ, સિંગણપોર સ્થિત મનપાના કોમ્યુનિટી હોલ ખાતે સમાજના મહાન સંત શ્રી ભીમા ભોઇના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વર-વધુ પરિચય મેળો તેમજ વિવિધ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સંત ભીમા ભોઈ નવયુવક મંડળના પ્રમુખ અનિલ તાનકુ […]

Continue Reading