સુરત : કૃષિ રાજ્યમંત્રીના હસ્તે શ્રી સેવણી સેવા સહકારી મંડળીને રૂ.1.95 લાખની સહાય અપાઈ
સુરત, 25 ફેબ્રઆરી : સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે યોજાયેલા ‘ગરીબ કલ્યાણ મેળામાં કૃષિ રાજ્યમંત્રી મંત્રી મુકેશ પટેલના હસ્તે કૃષિ યાંત્રિકીકરણ માટે એગ્રો સર્વિસ પ્રોવાઇડરની યોજના હેઠળ શ્રી સેવણી સેવા સહકારી મંડળીને રૂ.1.95 લાખની સહાય મળી હતી. જેથી સેવણી ગામના સભાસદના સભ્યોએ રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.સહાય મળતા આનંદની લાગણી વ્યકત કરતા મંડળીના મેનેજર […]
Continue Reading