કામરેજ તાલુકાના પાસોદરા ખાતે આરએસએસ ગુજરાતના પ્રથમ વર્ષ (સામાન્ય ) સંઘ શિક્ષા વર્ગનો થયો પ્રારંભ

સુરત,9 મે : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના ભાવ સાથે, ભારતમાં વિવિધ સ્થાનો ઉપર ચયનિત કાર્યકર્તા માટે 20 દિવસીય વર્ગનું આયોજન થતું હોય છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતનો (નડીયાદ થી વાપી) વર્ગનો સુરતના પાસોદરા સ્થિત જે.બી. ડાયમંડ વિદ્યાસંકુલમાં શુભારંભ થયોછે. આ વર્ગ દિનાંક 8 થી 29 મે 2022 સુધી ચાલવાનો છે. જેમાં દિનચર્યા […]

Continue Reading