અડાજણ ખાતે આયોજીત ‘સખી મેળો’ તથા ‘વંદે ગુજરાત પ્રદર્શન’ને મળી ભવ્ય સફળતા

સુરત, 6 જૂન : કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે અડાજણ ખાતે “સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન”ને જનતા જનાર્દનનો અપાર સ્નેહ અને આવકાર મળ્યો છે. આ 6 દિવસીય મેળામાં મહિલાઓએ રજુ કરેલી […]

Continue Reading