આવતીકાલે સુરતના અડાજણ ખાતે નાણામંત્રી દેસાઈ ‘ સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન ‘નું ઉદ્દઘાટન કરશે

સુરત, 30 મે : કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથના ઉત્થાન માટે 31મી મે 2022થી 6 જૂન 2022 દરમિયાન અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો “સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન” યોજાશે. નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી […]

Continue Reading