સુરતના સચિન ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ‘યોગ ફોર હયુમિનિટી ’ની થીમ સાથે સ્થાનિકો ઉજવણી કરશે

સુરત, 16 જૂન : આગામી તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરત સહિત આપણે સહુ જનભાગીદારીથી યોગ દિવસની ઉજવણી કરીશું. એવું આજે કનકપુર ખાતે મળેલ યોગદિવસની પૂર્વ તૈયારી બાબત ની બેઠક માં સાઉથ ઝોન – બી(કનકપુર)ના આસી.મ્યુ.કમિશ્નર પી.આર.પ્રસાદે જણાવ્યું હતું. યોગ એ ભારતીય સંસ્કૃતિ અને આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. આ વર્ષની […]

Continue Reading