સુરત : આવતીકાલે સચીન કોમ્યુનિટી હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાશે

સુરત, 13 મે : રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો એક જ સ્થળે ત્વરિત મળી રહે તેવા હેતુથી આવતીકાલ તા.14/05/2022ના રોજ સવારે 9 વાગે સુરતના સચીન વિસ્તારમાં આવેલ સચીન કોમ્યુનિટી હોલ ખાતે મેયર હેમાલી બોઘાવાલાના અધ્યક્ષસ્થાને ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં મા અમૃતમ કાર્ડ, ગંગા સ્વરૂપા […]

Continue Reading