સુરતના સણિયા કણદે ખાતે આગામી 22મી મે ના રોજ ” પ્રાગટ્ય મહાપર્વ ” નું આયોજન

સુરત : હરિધામ સોખડા શ્રી ભગવાન સ્વામિનારાયણ મંદિર દ્વારા આગામી 22મી મે ના રોજ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિતે સણિયા કણદે ખાતે ભવ્ય ” પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ “નું આયોજન કરવામાં આવ્યું છે.આ સમગ્ર કાર્યક્રમ અંગે ગુરુવારે આયોજિત પત્રકાર પરિષદમાં હરિધામ સોખડા શ્રી ભગવાન સ્વામિનારાયણ મંદિરના પ્રવક્તા ત્યાગવલ્લભ સ્વામીએ મીડિયા […]

Continue Reading