સુરત : કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

સુરત, 1 એપ્રિલ : કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલના વડપણ હેઠળ ઉર્જા, સિંચાઈ, સુરત મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, સુડા, ગુજરાત ગેસ કંપની, જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે તબક્કાવાર સમીક્ષા બેઠકો યોજાઈ હતી. બેઠકમાં ધારાભ્ય ઝંખનાપટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સુરત સરકીટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકથી લઈને ઉદ્યોગપતિઓ […]

Continue Reading