સુરત : પુણાગામ ખાતે ગુજરાત વિકાસ સમિતી દ્વારા 21મો ગૃહલક્ષ્મી સમૂહલગ્ન સમારોહ યોજાશે.

સુરત, 3 એપ્રિલ : સુરત પુણાગામ ખાતે આગામી 17 એપ્રિલના રોજ ગુજરાત વિકાસ સમિતી દ્વારા 21 મો ગૃહલક્ષ્મી સંસ્કાર સમારોહ યોજાશે. આ સમૂહલગ્ન માં 51 યુગલો પ્રભુતામાં ડગ માંડશે.સમિતિએ છેલ્લા 21 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કરીને 1000થી વધુ દિકરીઓને સાસરે વળાવી છે.આ સમૂહલગ્ન સમારોહ નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, જેમના […]

Continue Reading