સુરત : ‘ ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ ’ વિશે વર્કશોપ યોજાશે

સુરત, 25 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI) ના સંયુકત ઉપક્રમે મંગળવાર, તા.29 માર્ચ, 2022ના રોજ બપોરે 2 કલાકે સરસાણા ખાતે ‘ઇન્ડિયન એથનિક વેર– ફેશન ફોરકાસ્ટીંગ’વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે બેંગ્લોરની ICH CREATIVE ના કનિકા વોરા, અનુરાધા […]

Continue Reading