સુરત : આવતીકાલથી 4 દિવસ માટે રેલવે તંત્ર દ્વારા 2-2 કલાકના મેગા બ્લોક, ગડર મુકવાની કામગીરી કરાશે

સુરત, 3 એપ્રિલ : સુરત શહેરને બ્રિજ નગરી કહેવામાં આવે છે.શહેરીજનોની સુખાકારી માટે મનપા દ્વારા સમયાંતરે વિવિધ પ્રોજેક્ટ પર પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે, શહેરના સહારા દરવાજા પરના રેલવે ઓવરબ્રિજની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે.રેલવેના ભાગમાં રેલવે ટ્રેક ઉપ૨ 40 મીટર પહોળાઇના 10 ગર્ડર મૂકવાની કામગીરી માટે રેલવે તંત્ર તરફથી મંજૂરી મળી ગઈ […]

Continue Reading