સુરત : શહેરની સામાજિક સંસ્થા દ્વારા ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું

સુરત : સુરત શહેરમાં જરૂરીયાતમંદ ધરાવતા શ્રમજીવીઓને છેલ્લા તબક્કાનું મફત ધાબળાનુ વિતરણ નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઇટ્સ અને કોન્સ્ટિટયુસનલ રાઇટ્સ રાષ્ટ્રીય અને સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટ રાષ્ટ્રીય ધ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ એરવદ ફરોખ કેરસી રૂવાલા દસ્તુર કુમાર બાવાજી અને ઉપપ્રમુખ મંત્રી અમિષા ફરોખ રૂવાલા માયાકુમાર એ જણાવ્યું હતું કે તેમની […]

Continue Reading