સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં ‘રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ અંતર્ગત રિફ્રેશર તાલીમ યોજાઈ
સુરત, 12 માર્ચ : સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય તેમજ મલેરિયા શાખા દ્વારા નવી સિવિલની મલેરિયા શાખાના મિટીંગ હોલમાં ‘રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ અંતર્ગત TMS, MTS, MPHS, CHO, MPHW ની રિફ્રેશર તાલીમ યોજાઈ હતી. જેમાં મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા, ફાઈલેરીયા વગેરે જેવા વાહકજન્ય રોગો સામે સામુદાયિક ઝુંબેશ, સર્વેલન્સ દરમિયાન રોગને અટકાવવાના પગલાઓ, વહેલું નિદાન અને ત્વરિત […]
Continue Reading