એઈમ્સની પરીક્ષામાં સુરત સિવિલ હોસ્પિટલના 9 નર્સિંગ સ્ટાફે ઉત્તીર્ણ થઈને સિવિલનું ગૌરવ વધાર્યું

સુરત, 3 જૂન : ઓલ ઈન્ડિયા મેડિકલ સાયન્સીસ(એઈમ્સ) દ્વારા ગત નવેમ્બરમાં હાથ ધરવામાં આવેલી પરીક્ષામાં દેશભરના લાખો યુવક-યુવતીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની નર્સિંગ સ્ટાફના 6 યુવતીઓ અને 3 યુવકોએ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સિવિલ હોસ્પિટલનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ તથા સ્થાયી […]

Continue Reading