સુરત : ચેમ્બર દ્વારા આયોજિત ત્રિદિવસીય ‘ સીટેક્ષ– 2022 (સીઝન– 2) ’ એકઝીબીશનનો થયો ભવ્ય શુભારંભ

સુરત,12 માર્ચ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. 12, 13 અને 14 માર્ચ, 2022ના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– 2022 […]

Continue Reading