સુરત : ચેમ્બર દ્વારા ‘કાર્ડીયોપલ્મોનરી રિસસીટેશન (CPR)’ વિષય પર કાર્યક્રમ યોજાયો

સુરત , 23 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા મનોરમાદેવી લોકપ્રિય અગરવાલ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શહેરના નાનપુરા ખાતે ‘કાર્ડીયોપલ્મોનરી રિસસીટેશન (CPR)’ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે મહાવીર હાર્ટ હોસ્પિટલના આઇસીયુ એન્ડ ઇમરજન્સી મેડીકલ ઓફિસર ડો. હેમાંગ વ્યાસે હાર્ટએટેક અને કાર્ડીયો એરેસ્ટ વચ્ચેનો તફાવત […]

Continue Reading