સુરત : માંગરોળ તાલુકાના પાણેથા ગામે ‘ સુજલામ સુફલામ જળ અભિયાન-2022 ‘નો થશે શુભારંભ

સુરત, 18 માર્ચ : રાજ્ય સરકારના ‘ સુજલામ સુફલામ જળ અભિયાન-2022 ‘નો શુભારંભ આવતીકાલ તા.19મી માર્ચ શનિવારના રોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાણેથા ગામે સવારે 10 વાગ્યે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે પ્રારંભ થશે. આ વેળા સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, જળ સંચય ક્ષેત્રે […]

Continue Reading