ઉમરપાડા તાલુકાના ગોપાલિયા ખાતે ‘સુરક્ષિત માતૃત્વ દિવસ’ની ઉમંગભેર ઉજવણી કરાઈ

સુરત, 13 એપ્રિલ : આયુષ કચેરીના નિયામક-ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા આયુર્વેદ શાખા-સુરત અને ઉમરપાડા તાલુકા પંચાયત દ્વારા ઉમરપાડા તાલુકાના ગોપાલિયા કન્યા છાત્રાલયમાં ‘સુરક્ષિત માતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 130 જેટલી મહિલાઓ અને કિશોરીઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શારદાચૌધરી, સી.ડી.પી.ઓ.-ઉમરપાડા દર્શના ચૌધરી, તાલુકા પંચાયતના મહિલાસભ્યો, મહિલા સરપંચો, આશાવર્કરો, આયુર્વેદ મેડિકલ ઓફિસરો ડો.પ્રીતિ […]

Continue Reading