સુરત : સરસાણા ખાતે BNI ગ્રેટર-સુરત આયોજિત બે દિવસીય ‘સુરત બિઝફેસ્ટ’ને ખૂલ્લો મૂકતા ગૃહરાજ્યમંત્રી

સુરત, 2 એપ્રિલ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્લેટિનમ હોલ સરસાણા એક્ઝિબિશન સેન્ટર ખાતે BNI ગ્રેટર-સુરત દ્વારા વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકોને ઉમદા પ્લેટફોર્મ મળી રહે એ માટે તા.2 થી 3 એપ્રિલ દરમિયાન આયોજિત ‘સુરત બિઝફેસ્ટ’ને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેર હીરા અને ટેક્ષટાઈલ ક્ષેત્રે ભારત સહિત […]

Continue Reading