સુરત : શહેરની 5 શાળાઓમાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રીના હસ્તે ‘સુવિધા’ સેનિટરી પેડનું વિતરણ
સુરત, 13 એપ્રિલ : કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે સુરત શહેરની પાંચ શાળાની વિદ્યાર્થિનીઓને ‘સુવિધા’ સેનિટરી પેડનું વિતરણ કરી હેલ્થ અને હાઈજીન જાળવવા માટે વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી હતી. જેમાં કાપોદ્રા વિસ્તારની સુમન શાળા ક્ર.-09, અંબાબા ગર્લ્સ હાઈસ્કુલ-હરિપુરા, અડાજણની નગર પ્રા.શાળા ક્ર.-152, સુમુલ ડેરી રોડની સુમન શાળા ક્ર.-03 તથા રૂસ્તમપુરાની નગર પ્રા.શાળા ક્ર.-38સહિતની […]
Continue Reading