સુરત : અનેકવિધ સેવાકીય પ્રવૃતિઑ સાથે સંકળાયેલા ડો. પ્રફુલ્લ શિરોયા ને રાષ્ટ્રપતિ દ્વારા ચતુર્થ ગોલ્ડ મેડલ એનાયત થશે
સુરત, 28 માર્ચ : આજના સમયમાં નિસ્વાર્થ ભાવથી તમામ ક્ષેત્રમાં સેવાકાર્યથી પ્રચલિત રેડક્રોસ ચોર્યાસી તાલુકા બ્રાન્ચના-સુરતના પ્રમુખ ડો. પ્રફુલ્લ શિરોયા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃતિ થી સંકળાયેલ હોય અને ખુબજ ખંત થી સેવાકીય કરી કરી રહ્યા છે. પછી ભલે દેશની સરહદ પર આપણી તથા આપણી માતૃભૂમિ ની રક્ષા કરતા આપણાં જવાનો હોય કે પછી સમાજમાં જરૂરિયાત […]
Continue Reading