સુરત : ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ‘સ્કિલ ડેવલપમેન્ટ મિટીંગ’નું આયોજન કરવામાં આવ્યું

સુરત, 17 જૂન : એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ – એસબીસી દ્વારાએસપીબી હોલ,સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ઈફેકટીવ બિઝનેસ પ્રેઝન્ટેશન વિષય ઉપર ‘સ્કિલ ડેવલપમેન્ટ મિટીંગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસબીસીના 59 સભ્યોએ હાજરી આપી હતી.એસબીસીના ચેરમેન તપન જરીવાલાની અધ્યક્ષતામાં આ બેઠક સફળતાપૂર્વક મળી હતી.આજની મિટીંગના મુખ્ય વક્તા તરીકે એસબીસી કમિટીના જ કો–ચેરમેન ચિરાગ દેસાઈએ કમિટીના સભ્ય મિત્રોને […]

Continue Reading