સરકારના આઇ હબ સાથે મળીને સુરત ચેમ્બર ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા હેતુ ‘સ્ટાર્ટ–અપ ડેમો ડે’ યોજાશે

સુરત, 13 મે : ગુજરાત સરકારના આઇ હબ સાથે મળીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર 14મી મે, 2022ના રોજ સાંજે 4:30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘સ્ટાર્ટ–અપ ડેમો ડે’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના સ્ટાર્ટ–અપ્સને શોર્ટલીસ્ટ કરવામાં આવશે. આ સ્ટાર્ટ–અપ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો સમક્ષ બિઝનેસ માટેના આઇડીયા વિશે […]

Continue Reading