સુરત : વરાછામાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

સુરત, 22 માર્ચ : સુરત શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ નિરંકુશ બનતી જાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પાની આડમાં દેહવેપાર ચાલી રહ્યો છે.મંગળવારે વરાછા પોલીસ વરાછા મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા પર ત્રાટકી હતી.જ્યાં રેડ દરમિયાન પોલીસે 4 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા અને 3 લલનાઓને મુક્ત કરવામાં આવી હતી.જયારે, 3 લોકોની ધરપકડ કરી છે.પોલીસના સુત્રોથી મળેલી […]

Continue Reading