સુરત : સ્પેશ્યલ ખેલમહાકુંભમાં ઉપસ્થિત રહી દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ગૃહ, રમતગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

સુરત : રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા રમતગમત અધિકારી-સુરત ગ્રામ્ય કચેરી દ્વારા તા.29 એપ્રિલથી 2 મે દરમિયાન ભાણકી સ્ટેડિયમ, મોરા ભાગળ ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશ્યલ ખેલમહાકુંભ યોજાયો હતો, જેના સમાપનના અંતિમ દિને ગૃહ, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી […]

Continue Reading