સુરત જિલ્લાના 86 ખેડુતોને સ્માર્ટફોન ખરીદી માટે રૂ 4.46 લાખની સહાય એનાયત

સુરત, 23 ફેબ્રઆરી : રાજયનો ખેડુતો ટેકનોલોજીના માધ્યમથી ખેતી વિશેની અવનવી માહિતી આંગળીના ટેરવે મેળવી શકે, વિવિધ યોજનાના ફોર્મ ઓનલાઈન ભરી શકે તેવા આશયથી રાજય સરકાર દ્વારા ખેડુતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે ફોનની કિંમતના 40 ટકા અથવા વધુમાં વધુ રૂા.6000 જે ઓછું હોય તેની સહાય આપવામાં આવે છે. આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે ગાંધીનગર ખાતેથી […]

Continue Reading