સુરત : સ્મીમેર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 50 સીટનો વધારો કરાયો

સુરત, 24 માર્ચ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉદાર નીતિઓને અનુસરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની રજૂઆત અનુસાર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સુરત મહાનગર સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 50 સીટના વધારાનો આજરોજ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થકી મેડિકલમાં અભ્યાસ અર્થે દેશ અને વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ઘરઆંગણે આ સીટ વધતા […]

Continue Reading