સુરત : 29મી મે ના રોજ અખિલ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા સ્વાભિમાન સમારોહ-2022નું આયોજન કરાયું
સુરત, 27 મે : વીર શિરોમણી હિન્દવા સુરજ શ્રી મહારાણા પ્રતાપની 482મી જન્મ જયંતિના અવસરે આગામી 29મી મે ના રોજ અખિલ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ, દક્ષિણ ગુજરાત દ્વારા સ્વાભિમાન સમારોહ-2022નું આયોજન કરવામાં આવ્યું છે.સુરત શહેરના અઠવાલાઇન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 29મી મે રવિવારના રોજ બપોરે 1:30 કલાકે આયોજિત આ સ્વાભિમાન સમારોહ-2022 નિમિત્તે વિસ્તૃત માહિતી આપવા […]
Continue Reading