સુરત : ‘સ્માર્ટ સિટી સમીટ’માં હવામાંથી પાણી બનાવતું ‘એર ટુ વોટર’ મશીન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું

સુરત, 19 એપ્રિલ : અપૂરતા વરસાદના કારણે દેશના ઘણા રાજ્યો પાણીની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2030 સુધીમાં વધતી વસ્તીના કારણે પાણીની માંગ બમણી થઈ જશે. એક સર્વે મુજબ વર્ષ 2007થી 2017 વચ્ચે ભૂગર્ભજળના સ્તરમાં 61 ટકાનો ઘટાડો થયો છે. આ વરવી વાસ્તવિકતા છે, ત્યારે પાણીની તંગી અને ભાવિ સ્થિતિને નજર સમક્ષ રાખી […]

Continue Reading