સુરત : સિટીલાઈટના સાયન્સ સેન્ટર ખાતે 22થી 26 એપ્રિલ દરમિયાન ‘હસ્તકલા હાટ’ યોજાશે
સુરત, 20 એપ્રિલ : હાથશાળ-હસ્તકલાના કલા-કારીગરોને માર્કેટિંગ પ્લેટફોર્મ મળે એ માટે રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા સુરતના સિટીલાઈટના સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી ખાતે તા.22 થી 26 એપ્રિલ દરમિયાન ‘હસ્તકલા હાટ’ યોજાશે. જેમાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના 8 રાજ્યોના 50થી વધુ કલા-કારીગરોની હસ્તકલાકૃત્તિઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં […]
Continue Reading