સુરત : દેશના સર્વપ્રથમ સ્ટીલ સ્લેગથી નિર્મિત એક કિલોમીટર લંબાઈના 6 લેન હાઇવેનું લોકાર્પણ કરતા કેન્દ્રીય સ્ટીલ મંત્રી

સુરત,15 જૂન : કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્રપ્રસાદ સિંહે સુરતના હજીરા ખાતે કાઉન્સિલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના સહયોગથી આર્સેલર મિત્તલ કંપની દ્વારા દેશના સર્વપ્રથમ સ્ટીલ સ્લેગના ઉપયોગથી નિર્મિત એક કિલોમીટર લંબાઈના 6 લેન હાઇવે માર્ગનું લોકાર્પણ કર્યું હતું. મંત્રીએ સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પરિસરની મુલાકાત પણ લીધી હતી, જ્યાં AMNS જેટી, AMNS […]

Continue Reading