સુરત જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાં નવા 1,33,503 મતદારોનો યાદીમાં થયો ઉમેરો

સુરત, 10 જાન્યુઆરી : રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 યોજાયો હતો. જેના ભાગરૂપે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ કાર્યક્રમ હેઠળ 16 વિધાનસભા મતવિભાગોમાં મતદારયાદી સુધારણા અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં સુરત વિધાનસભા મતવિસ્તાર મુજબ 1 જાન્યુઆરી- 2022ની સ્થિતિએ તૈયાર થયેલી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ ગત મી 5મી જાન્યુ.ના રોજ પ્રસિદ્ધ કરવામાં […]

Continue Reading