સુરત : 32 જેટલા ડાયાલિસીસ સેન્ટરો પર 1400 થી વધુ દર્દીઓ નિયમિતપણે કરાવે છે ડાયાલિસીસ

સુરત, 9 માર્ચ : દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારને ‘વિશ્વ કિડની દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 10મી માર્ચના રોજ વિશ્વ કિડની દિવસ ‘કિડની હેલ્થ ફોર ઓલ’ થીમ પર ઉજવવામાં આવશે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકો કિડની અને તેના રોગો વિષે માહિતગાર થાય અને કિડની નિષ્ફળતાની બીમારીથી બચે તે માટેનો છે. આપણા […]

Continue Reading