સુરત શહેર -જિલ્લામાં 1094 કોરોના સંક્રમિત : 4107ને અપાયો ડિસ્ચાર્જ
સુરત, 27 જાન્યુઆરી : સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યાની વધ-ઘટ વચ્ચે ગુજરાતમાં ત્રીજી લહેર હવે ધીમી પડી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 12,911 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જોકે, રાજ્યમાં મૃતકોનો આંકડો હજુ પણ ચિંતા ઉપજાવે તેવો નોંધાઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 22 દર્દીઓના કરૂણ મોત થયા છે. સુરત […]
Continue Reading