આગામી 12 જૂને વિશ્વ વિખ્યાત બ્રહ્માકુમારી શિવાની દીદી સુરતમાં આપશે આધ્યાત્મિક માર્ગદર્શન

સુરત, 7 જૂન : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ પ્રવક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી આગામી 12 જૂને સુરત આવી રહ્યા છે.તે સંદર્ભમાં મંગળવારે સચિન સ્થિત બ્રહ્માકુમારી સાધના ભવન હોલી પેલેસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સચિન કેન્દ્રના બી.કે.સવિતા દીદીએ બ્રહ્માકુમારી સંસ્થા તેમજ 12મી જૂનના કાર્યક્રમ વિષે વિસ્તૃત માહિતી આપી […]

Continue Reading