સુરત શહેર-જિલ્લામાં કોરોનાની ગતિ ધીમી પડી : 1374 કોરોના પોઝિટિવ, 4ના મોત

સુરત, 24 જાન્યુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર કાળો કેર વર્તાવી રહી છે.ત્યારે, ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાએ તંત્ર અને નાગરિકો એમ બન્ને માટે રાહત આપી છે. જોકે,આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર શું કરશે તે વિષે હજુ કોઈ ચોક્કસ કહી શકે તેમ નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ […]

Continue Reading