સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો પ્રકોપ યથાવત : 1476 કોરોના સંક્રમિત, 5ના મોત

સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો પ્રકોપ યથાવત : 1476 કોરોના સંક્રમિત, 5ના મોત સુરત, 25 જાન્યુઆરી : સમગ્ર દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેર કાળો કેર વરસાવી રહી છે. ગુજરાતમાં પણ ત્રીજી લહેર વચ્ચે પ્રતિ દિન કોરોનાના દર્દીઓની સંખ્યામાં થઇ રહેલી વધ -ઘટ ના કારણે વિશેષજ્ઞો પણ વિમાસણમાં મુકાયા છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ફરીથી એક વાર કોરોના ના […]

Continue Reading