સુરતની 181 અભયમ ટીમની સમજાવટથી મહિલા પુત્રી સહિત પતિ ગૃહે પરત ફરી

સુરત,11 જુલાઈ : સુરત શહેરના સલાબતપુરામાં શિક્ષકની નોકરી કરતી મહીલાને તેમનાં પતિએ ઝગડો કરી નાની દિકરી સાથે ઘર બહાર કાઢી મુકતાં મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનને જાણ કરતા અભયમ રેસ્કયું ટીમ કતારગામ સ્થળ પર પહોંચી હતી. તેમના પતિને યોગ્ય જાણકારી આપીને સમાધાન કરાવીને માતા-પુત્રીને ઘરમાં પ્રવેશ અપાવ્યો હતો.મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં શિક્ષકની નોકરી […]

Continue Reading