સુરત શહેર-જિલ્લામાં કોરોના વિસ્ફોટ : 2124 કોરોના સંક્રમિત, 1 નું મોત
સુરત, 11 જાન્યુઆરી : સમગ્ર દેશ દુનિયાને કોરોનાની મહામારીએ બાનમાં લઈ લીધી હોય તેવી સ્થિતિનું ફરીથી એક વાર નિર્માણ થઇ ગયું છે.છેલ્લા 24 કલાકમાં દેશના વિવિધ રાજ્યોમાં સંક્રમણ સતત હોવાના સમાચારો મળી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1.68 લાખ કરતા વધુ કોરોના પોઝિટિવ નોંધાયા છે. રહી વાત ગુજરાતની તો સમગ્ર રાજ્યમાં હવે કોરોનાએ તેનો વિકરાળ […]
Continue Reading