અવતાર મેહેરબાબાની 128મી જન્મજયંતિની ઉજવણી વિશ્વભરમાં 25 ફેબ્રુઆરીએ આનંદ ઉલ્લાસભેર કરાશે

સુરત, 15 ફેબ્રઆરી : આજ રોજ અવતાર મેહેબાબા સુરત સેંટર સંસ્થાના મંત્રી રજનીકાંત મિસ્ત્રીએ મેહેરબાબાની વિશ્વભરમાં 25 મી ફેબ્રુઆરીએ 128મી જન્મજયંતિ બાબતે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વની કષ્ટદાયી, લાચારી, અંધાધૂંધી, વિષમ, અને અસહાયતાની પરિસ્થિતિ જે, “યદા યદા હી ધર્મસ્ય. સંભવામિ યુગે યુગે’’-ગીતામાંના આ શ્લોકનું સ્મરણ કરાવે છે. તદુપરાંત અવતાર મેહેરબાબા દ્વારા લખાવાયેલ ગ્રંથ “ગૉડ સ્પીક્સ” […]

Continue Reading