સુરત શહેર-જિલ્લામાં આંશિક ઘટાડા સાથે 2576 કોરોના પોઝિટિવ : 4ના કરૂણ મોત
સુરત, 21 જાન્યુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર તેનો પ્રકોપ દેખાડી રહી છે.દેશના વિવિધ રાજ્યોમાં દિન પ્રતિ દિન કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.ગુજરાતમાં પણ સતત સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 21,225 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે.અમદાવાદ બાદ બીજા ક્રમે રહેતા સુરત શહેર-જિલ્લામાં આંશિક ઘટાડા સાથે છેલ્લા 24 કલાકમાં […]
Continue Reading