સુરતના આંગણે 26મી ડિસેમ્બરે ‘ ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન ’ સ્પર્ધા યોજાશે

સુરત, 22 ડિસેમ્બર : રાજયના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવે, શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે તે માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે સુરતના આંગણે 26મી ડિસેમ્બરના રોજ રાજયકક્ષાની ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને બેઠક […]

Continue Reading